ખડાયતા પ્રીમિયર લીગ 2.0
તારીખ : 01/03/2025 to 02/03/2025
સ્થળ : સરસ્વતી ગ્રાઉન્ડ, ભૂમિ પાર્ક રોડ, મલાડ (વેસ્ટ)
શ્રી ખડાયતા યુવક સંઘ - મુંબઈ
પ્રમુખ શ્રી બ્રિજભાઈ સંજયભાઈ સુતરીયા ના નોજ હેઠળ તારીખ ૦૧/૦૩/૨૦૨૫ અને તારીખ ૦૨/૦૩/૨૦૨૫ ના ખડાયતા પ્રીમિયર લીગ સીઝન ૨.૦, કાચવાલા કપ - ૨૦૨૫, નું આયોજન સરસ્વતી ગ્રાઉન્ડ, માર્વે રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૪ ખાતે કરવામાં આવ્યું હતું. યુ ટ્યુબ પર લાઈવ પણ રાખવામાં આવ્યું હતું સાથે કૉમેન્ટરી
ખડાયતા પ્રીમિયર લીગ સીઝન ૨.૦, કાચવાલા કપ - ૨૦૨૫ ના મુખ્ય મેહમાન શ્રી પૂર્વીશભાઈ મયૂરેશભાઈ શાહ અને શ્રી મનનભાઈ વિકેશભાઈ શાહ (કાચવાલા પરિવાર) અમદાવાદ.
ટોટલ ૬ ટીમ ભાગ લીધો હતો, ૧) શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ - મુંબઈ ૨) શ્રી જનોડ ખડાયતા કેળવણી મંડળ, ૩) શ્રી નડિયાદ ખડાયતા સમાજ ૪) શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સમાજ મુંબઈ ૫) શ્રી સૌરાષ્ટ્ર ખડાયતા સમાજ ૬) શ્રી ખડાયતા યુવક સંઘ મુંબઈ
બધા ખિલાડી અને પ્રેષક માટે સવારના ચા-નાસ્તો , બોપારાનું જમવાનું અને સાંજ ના હાઈ ટી નું આયોજન કરવામાં આવ્યું હતું
સવાર ના ૮.૩૦ કલાકે બધા ખેલાડી હાજર રહ્યા હતા, પ્રમુખ શ્રી બ્રિજભાઈ સંજયભાઈ સુતરીયા બધા ને આવકાર આપ્યો અને બધા ને ખડાયતા યુવક સંઘ ની ટીમ નું પરિચય કારવ્યું, ત્યાર બાદ ખડાયતા પ્રીમિયર લીગ સીઝન ૨.૦, કાચવાલા કપ - ૨૦૨૫ ના કન્વીનર અને શ્રી ખડાયતા યુવક સંઘ - મુંબઈ ના ઉપપ્રમુખ શ્રી મૌલિકભાઈ કેતનભાઈ શાહ બધી ટીમ ના કેપ્ટન ના બોલાવી ડ્રો કર્યું એમાં એ ગ્રુપ માં એ ૧ ટીમ - શ્રી ખડાયતા યુવક સંઘ એ ૨ માં શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ મુંબઈ અને એ ૩ માં શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સમાજ મુંબઈ અને બી ગ્રુપ માં બી ૧ શ્રી સૌરાષ્ટ્ર ખડાયતા સમાજ બી ૨ માં શ્રી નડિયાદ ખડાયતા સમાજ મુંબઈ અને બી ૩ માં ૨) શ્રી જનોડ ખડાયતા કેળવણી મંડળ.
સવાર ના ૯ કલાકે પેહલી મેચ માટે ટૉસ કરવા માં આવ્યો ત્યાર બાદ ૧૦ - ૧૦ ઓવર ની ૬ મેચ રમાય હતી, પેહલા દિવસે શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ મુંબઈ ના પ્રમુખ શ્રી તુષારભાઈ કોઠારી અને એમની ટીમ હાજર રહ્યા હતા.
બીજા દિવસ ના સવાર ના ૭.૩૦ કલાકે લીગ મેચ ની રમત ચાલુ કરવામાં આવી હતી. બીજા દિવસે શ્રી ખડાયતા ભુવન મુંબઈ ના પ્રમુખ શ્રી નવીનભાઈ મેહતા, શ્રી બોમ્બે સમાજ મુંબઈ ના પ્રમુખ શ્રી અશ્વિન ભાઈ કોઠારી, શ્રી સંજયભાઈ સુતરીયા, શ્રી ઉપનગર મિત્રમંડળ ના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ શાહ (રાધે રાધે), શ્રી મોડાસા દશા ખડાયતા ના પ્રમુખ શ્રી તુષારભાઈ કોઠારી, શ્રી જનોડ ખડાયતા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી અમિતભાઇ શેઠ, શ્રી નડિયાદ ખડાયતા ના પ્રમુખ શ્રી નૂતનભાઈ શાહ, શ્રી ખડાયતા યુવક સંઘ મુંબઈ ના માજી પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ અને સન્મુખભાઈ શાહ હાજર રહ્યા હતા.
બધા મેચ નો આનંદ લીધો હતો, દિવસ ના અંતે શ્રી નડિયાદ ખડાયતા સમાજ મુંબઈ અને શ્રી જનોડ ખડાયતા કેળવણી મંડળ બને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી, ફાઇનલ મેચ માં નડિયાદ ની ટીમ પહેલા બેટિંગ કરતા જનોડ ને ૧૦ ઓવર માં ૯૮ રન નો ટાર્ગેટ આપ્યો, બંનેવ ટીમ મેચ જીતવા પોતાનું ૧૦૦% આપ્યું હતું લાસ્ટ માં જનોડ ટીમ એ ૪ બોલ બાકી હતા ને મેચ જીતી લીધી હતી.
ત્યાર બધા ટ્રોફી વિતરણ કરી , ચા નાસ્તો કરી એકબીજા ને મળી બધા છુટા પડિયા,
More Event
Khadayta premier league 2.0
Date : 01/03/2025 to 02/03/2025
Venue : Saraswati Ground, Bhumi Park Road, Malad ( West)
Shri Khadayata Yuvak Sangh - Mumbai
Under the leadership of President Shri Brijbhai Sanjaybhai Sutariya, the Khadayata Premier League Season 2.0, Kachwala Cup - 2025 was organized on March 1st and March 2nd, 2025, at Saraswati Ground, Marve Road, Malad West, Mumbai - 400064. The matches were also streamed live on YouTube with live commentary.
Chief Guests
The chief guests for Khadayata Premier League Season 2.0, Kachwala Cup - 2025 were Shri Purvishbhai Mayureshbhai Shah and Shri Mananbhai Vikeshbhai Shah from the Kachwala family, Ahmedabad.
Participating Teams
A total of six teams participated in the tournament:
1. Shri Modasa Ekda Dasha Khadayata Samaj - Mumbai
2. Shri Janod Khadayata Kelavni Mandal
3. Shri Nadiad Khadayata Samaj
4. Shri Modasa Ekda Visha Khadayata Samaj - Mumbai
5. Shri Saurashtra Khadayata Samaj
6. Shri Khadayata Yuvak Sangh - Mumbai
Facilities for Players and Spectators
Morning tea & snacks
Lunch
Evening high tea
Day 1 (March 1, 2025)
At 8:30 AM, all players gathered at the venue. President Shri Brijbhai Sanjaybhai Sutariya welcomed everyone and introduced the Khadayata Yuvak Sangh team.
The convener of the tournament and Vice President of Shri Khadayata Yuvak Sangh - Mumbai, Shri Maulikbhai Ketanbhai Shah, conducted the team draw:
Group A
A1: Shri Khadayata Yuvak Sangh - Mumbai
A2: Shri Modasa Ekda Dasha Khadayata Samaj - Mumbai
A3: Shri Modasa Ekda Visha Khadayata Samaj - Mumbai
Group B
B1: Shri Saurashtra Khadayata Samaj
B2: Shri Nadiad Khadayata Samaj - Mumbai
B3: Shri Janod Khadayata Kelavni Mandal
At 9:00 AM, the first match toss took place, and six 10-over matches were played throughout the day. Shri Tusharbhai Kothari, President of Shri Modasa Ekda Dasha Khadayata Samaj - Mumbai, and his team attended the event.
Day 2 (March 2, 2025)
At 7:30 AM, the league matches resumed. The following esteemed guests were present:
Shri Naveenbhai Mehta (President, Shri Khadayata Bhavan, Mumbai)
Shri Ashwinbhai Kothari (President, Shri Bombay Samaj, Mumbai)
Shri Sanjaybhai Sutariya
Shri Jitendrabhai Shah (Radhe Radhe) (President, Shri Upnagar Mitra Mandal)
Shri Tusharbhai Kothari (President, Shri Modasa Dasha Khadayata)
Shri Amitbhai Sheth (President, Shri Janod Khadayata Kelavni Mandal)
Shri Nutanbhai Shah (President, Shri Nadiad Khadayata)
Former Presidents of Shri Khadayata Yuvak Sangh - Mumbai, Shri Dilipbhai Shah and Shri Sanmukhbhai Shah
All the guests and participants enjoyed the matches.
Final Match
The final match was played between Shri Nadiad Khadayata Samaj - Mumbai and Shri Janod Khadayata Kelavni Mandal.
Nadiad’s team batted first, setting a target of 98 runs in 10 overs for Janod.
Both teams gave their 100% to win the championship.
Janod's team successfully chased the target with 4 balls remaining, emerging as the champions of the Kachwala Cup - 2025.
Closing Ceremony
After the trophy distribution ceremony, tea and snacks were served, and everyone bid farewell with great memories.