વેટ એન જોય

તારીખ : 20/10/2024

સ્થળ : લોનાવાલા

શ્રી ખડાયતા યુવક સંઘ- મુંબઈ ના પ્રમુખશ્રી બ્રિજભાઈ સંજયભાઈ સુતરીયા ના હસ્તે તારીખ 20.10.2024 ના એક દિવસય પર્યટન વેટ એન જોય નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 50 સભ્યો આવ્યા હતાં. 

બધાં સભ્યો નો સાથ સહકાર ને લીધે હમારો કાર્યક્રમ સફળ રહ્યો.

સવારે 7.15 કલાકે બસ ઉપાડવામાં આવી, બસમાં ગોકુલેશ ભગવાન ના જય બોલવામાં આવી, બસ માં નાસ્તાનાં બોક્સ આપવામાં આવ્યા સાથે પાણી અને ફૂટી ,
ઉપપ્રમુખ શ્રી મૌલિકભાઈ એ કાર્ડ ની રમત રમાડી એમાં યાશીબેન વિજય થયા

સવારનાં 11.00 કલાકે હમે વેટ એન જોય પહોંચ્યા, ત્યાં ટિકિટ વેચવામાં આવી અને પ્રમુખ શ્રી બ્રિજ ભાઈ એ બધાં ને સંબોધિત કયૉ, 
બધાએ વેટ એન જોય ની રાઈડ ની મજા લિધી. સાથે જમવા અને સાંજના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બઘા ને વધારે મજા કરવી હતી પરંતુ સમયનો અભાવ ને લીધે હમે બધા 6.00 કલાકે બોરિવલી જવા રવાના થયા, બસમાં ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ શાહ એ બધાં ને સંબોધિત કર્યા અને બધાં જોડે થી જાણ્યું બધાં ને મજા આવી કે નઈ, બધાં એ જણાવ્યું બધાં ને બવ મજા આવી, 
બધાં સભ્યો નો સાથ સહકાર ને લીધે હમારો કાર્યક્રમ સફળ રહયો

શ્રી ખડાયતા યુવક સંઘ-મુંબઈ બધાને અભિનંદન.
આવીજ રીતે તમારો સાથ સહકાર મળતો રહે

More Event

Wet & Joy Trip

Date : 20/10/2024

Venue : Lonavala

Under the leadership of President Shri Brijbhai Sanjaybhai Sutariya, Shri Khadayata Yuvak Sangh - Mumbai organized a one-day trip to Wet n Joy on October 20, 2024. A total of 50 members participated in the event.

Thanks to the cooperation and support of all the members, our event was a great success.

The journey began at 7:15 AM with the bus departure. The trip started with chants in praise of Lord Gokulesh, and breakfast boxes, water, and Frooti were distributed to everyone on board. Vice President Shri Maulikbhai engaged the members with a card game, in which Yashiben emerged as the winner.

At 11:00 AM, we reached Wet n Joy, where tickets were purchased. President Shri Brijbhai addressed all the members before everyone enjoyed the rides at the water park. Arrangements were made for lunch and evening snacks.

Although everyone wanted to spend more time enjoying the rides, due to time constraints, we departed for Borivali at 6:00 PM. During the return journey, Trustee Shri Kamleshbhai Shah addressed the members, asking if they had enjoyed the trip. Everyone expressed their joy and satisfaction.

With the support and cooperation of all the members, our event was a grand success.

Congratulations to Shri Khadayata Yuvak Sangh - Mumbai!
We look forward to your continued support in organizing such wonderful events in the future.

More Event