AI SEMINAR

તારીખ : 01/02/2026 to 30/11/-0001

સ્થળ : Campmax-Kalote, Karjat

શ્રી ખડાયતા યુવક સંઘ – મુંબઈ

નવનિયુક્ત પ્રમુખ શ્રી મૌલિકભાઈ કેતનભાઈ શાહના કાર્યકાળ દરમિયાન પ્રથમ ઓવરનાઈટ પર્યટનનું આયોજન તારીખ ૧૩-૧૨-૨૦૨૫ અને ૧૪-૧૨-૨૦૨૫ ના રોજ CAMP MAX (કર્જત) ખાતે કરવામાં આવ્યું હતું. આ પર્યટનમાં સંઘના કુલ ૫૧ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તારીખ ૧૩-૧૨-૨૦૨૫ ના રોજ સવારે બોરીવલીથી બસ દ્વારા પ્રસ્થાન કરી બપોરે કેમ્પ પહોંચ્યા. કેમ્પમાં વિવિધ રમતો, એક્ટિવિટી, લાઈવ ગીતો, ઝુમ્બા, નાઈટ ટ્રેકિંગ, સ્ટાર ગેઝિંગ તથા બોનફાયર સાથે ગરબાની રમઝટનો સૌએ આનંદ માણ્યો.

તારીખ ૧૪-૧૨-૨૦૨૫ ના રોજ સૂર્યોદય નિહાળી બાદ ચા-નાસ્તો કરીને સૌ સલામત રીતે બોરીવલી પરત ફર્યા. આ પર્યટન સભ્યો વચ્ચે એકતા, આનંદ અને સૌહાર્દ વધારવામાં યાદગાર સાબિત થયું.

More Event

પ્રતિભા શોધક

તારીખ: 02/03/2026 to 30/11/-0001

ક્રિકેટ ટુર્નામેન્ટ KPL 3.0

તારીખ: 01/03/2026 to 30/11/-0001

AI SEMINAR

તારીખ: 01/02/2026 to 30/11/-0001

AI SEMINAR

Date : 01/02/2026 to 30/11/-0001

Venue :

More Event

Talent Recognition

Date: 02/03/2026 to 30/11/-0001

Cricket Tournament – KPL 3.0

Date: 01/03/2026 to 30/11/-0001

AI SEMINAR

Date: 01/02/2026 to 30/11/-0001